mukesh

"હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી,પ્રાર્થના કરતાં પણ વધારે જલ્દી ઇશ્વરની નજીક પહોંચી શકાય છે." - સ્વામી વિવેકાનંદ

mukeah

"મારા બ્લૉગમાં આપનું હાર્દિક સ્વાગત છે."

ગુરુવાર, 28 મે, 2015

લાઈફમાં ક્યારેય કોઈને પ્રેમ કર્યો હોય તો આગળ વાંચજો !!


એક નાનુ એવુ રૂડું રૂપાળું પંખી બગીચામાં ખિલેલા એક સફેદ ફુલ પર જ ઉડ્યા કરતું હતું. ફુલે પંખીને પુછ્યુ કે તું કેમ મારી આસપાસ જ ઉડ્યા કરે છે . પંખીએ હસતા હસતા કહ્યુ કે ખબર નહી કેમ પણ તારાથી દુર જવાની મને ઇચ્છા જ નથી થતી મને બસ એમ જ થાય છે કે હુ તને એક ક્ષણ પણ મારી નજરથી દુર ન કરું.
ફુલને થયુ કે આ તો સાલું માથે પડ્યુ છે અને મારો પીછો મુકે તેમ લાગતું નથી. મારે કોઇ ઉપાય કરીને આને મારાથી દુર કરવું જ પડશે. એણે પંખીને કહ્યુ કે તું કાયમ મારી સાથે રહેવા ઇચ્છે છે ? પંખી આ સાંભળીને એકદમ આનંદમાં આવી ગયુ એવું લાગ્યુ જાણે કે આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધુ. એણે તો તુરંત જ કહ્યુ કે હા હુ કાયમ તારી સાથે જ રહેવા માંગું છું.
ફુલે કહ્યુ કે જો હું અત્યારે સફેદ છુ જ્યારે હું લાલ થઇ જઇશ ત્યારે આપણે બંને કાયમ માટે એક થઇ જઇશું. આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યુ અને ગાવા લાગ્યુ. ફુલ વિચારમાં પડી ગયુ કે હુ તો સફેદ છુ લાલ તો થવાનું જ નથી આ તો આનો પીછો છોડાવવા માટે મે આમ કહ્યુ પણ આતો એવું માની બેઠુ લાગે છે કે હું લાલ થઇ જઇશ એની બુધ્ધિ કામ કરતી બંધ થઇ ગઇ લાગે છે.
પેલા ફુલની આસપાસ ખુબ કાંટા હતા પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરિરને કાંટા સાથે અથડાવવાનું શરુ કર્યુ પંખીના શરિરમાંથી લોહીના છાંટા ઉડીને ફુલ પર પડવા માંડયા અને ફુલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું.
થોડી વારમાં પંખીનું આખુ શરિર વિંધાય ગયુ અને પેલુ સફેદ ફુલ લાલ થઇ ગયુ. ફુલને હવે સમજાયુ કે પંખી એને કેટલો પ્રેમ કરે છે !!!!!!! એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચુ નમ્યુ અને કહ્યુ કે દોસ્ત મને માફ કરજે હું તો તારા પ્રેમને મજાક સમજતો હતો પણ મને હવે તારો પ્રેમ સમજાય છે અને અનુભવાય પણ છે. હુ પણ તને પ્રેમ કરું છું દોસ્ત ........ફુલ સતત બોલતું જ રહ્યુ પણ સામે કોઇ જ જવાબ ન મળ્યો ત્યારે ફુલને સમજાયુ કે હવે ઘણું મોડું થઇ ગયુ છે.
આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે કોઇ આપણને ખરા દીલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ .....જાળવજો .....સંભાળજો .........ક્યાંક પ્રેમનો સ્વિકાર કરવામાં મોડું ન થઇ જાય !!!!!

��ઓનલાઈન બદલી અંગે ની સુચના ®®


��ફોર્મ ભરવાની તારીખ અને સમય : તારીખ : ૨૮/ ૦૫/ ૨૦૧૫ સવારે : ૧૧ .૦૦ કલાક થી તારીખ : ૦૧/૦૬/૨૦૧૫  સુધી ૨૩.૫૯ કલાક સુધી
��અગત્ય ની બાબતો ધ્યાનમાં રાખવાના મુદ્દા :-
��૧. ૫૦ કે.બી. નો ઉમેદવાર નો ફોટો
��૨. ૨૦ કે.બી .ની ઉમેદવાર ની સહી
��૩. પે. સેન્ટર નો ડાયસ કોડ
��૪.ઓનલાઈન  ભરેલું ફોર્મ કમ્પ્યુટર પર  સેવ  કર્યા પછી માહિતીમાં ફેરફાર કરવો  હોય તો એડીટ  ની મદદથી સધારા વધારા થઇ શકશે .
��૫. અરજી  ક્ન્ફોમ કર્યા પછી સુધારો થઇ શકવશે નહિ .
��૬. શાળાના  મુખ્ય શિક્ષક ના સહી - સિક્ક્કા કરાવેલ અરજીતાલુકા પ્રાથમિક શિ .અધિકારી ને  તારીખ : ૨૮/૦૫/૨૦૧૫ થી તારીખ : ૨/૬/૨૦૧૫  સુધી જમા કરાવવા નું રહશે.
��૭. તા.પ્રા .શિ .શ્રી .પાસેથી અરજી સ્વીકારવાની  પહોચ મેળવી લેવાની રહશે.
��૮.બદલી માટે એક જ અરજી ફોર્મ તા.પ્રા .શિ .શ્રી ને જમા કરવી શકશે .ટપાલ કે કુરિયર થી અરજી સ્વીકારવા માં આવશે નહી
����દંપતી કેટેગરી ના ઉમેદવારો માટે : -
(૧). લગ્ન  નોધણી નું પ્રમાણ પત્ર  (૨) પતિ -પત્ની ના નિમણુક તેમજ અગાઉની બદલી અંગેના હુકમો ની નકલ  (૩ ) હાલની  શાળાના મુ.શિ .નો જન્મતારીખ ,શાળા માં  દાખલ તારીખ .ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો (૪) દંપતી ના કિસ્સાઅંગેનું  નિયત નમૂનાનું પ્રમાણપત્ર  (નોધ : - પતિ કે પત્ની કરાર આધારિત હોય તો લાભ મળવાપાત્ર નથી .)
����સિનીયોરીટી  : -
��૧. હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
��૨.છેલ્લી બદલી અંગેના હુકમની નકલ
૩. શિક્ષક - વિદ્યાસહાયકને વેબસાઈટ પર સૂચવવા માં આવનાર તારીખ દરમ્યાન બદલી ઓર્ડર  ઓનલાઈન મેળવી લેવાનો રહશે .અન્ય કોઈ રીતે બદલી ઓર્ડર ની જાણ કરવા માં આવશે નહી
૪.પ્રિન્ટ કરેલ બદલી ઓર્ડર માં તા.પ્રા.શિ .શ્રી .પાસે ખરાઈ કરવી સહી-સિક્કા કરાવવા  ના રહશે .
ઓનલાઈન બદલી ફોર્મ સાથે રજુ કરવાના પુરાવા  :--
����* અપંગ કેટેગરી માટે  :-
(અ ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર  ( બ ) ભરતી બદલી માં લાભ ન લીધા  બદલનું ૨૦ રૂપિયા  ના સ્ટેમ્પ પર  સોગંદનામું  (ક ) હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
* ����વિધવા કેટેગરી  :-
૧. પતિના મરણ નું પ્રમાણપત્ર   ૨. પિયર અને સાસરીયા ના સરનામાં ,રહેઠાણ ના પુરાવવા  ૩. હાલમાં વિધવા હોવા અંગે નું તાજેતર નું ૨૦ રૂપિયા ના સ્ટેમ્પ પર સોગંદનામું  ૪. હાલની શાળાનો મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો

રવિવાર, 24 મે, 2015

अब घर बैठे ही अपने आधार कार्ड की भूल सुधारे

◆ पहला स्टेप

पहेले http://uidai.gov.in वेबसाइट पर जाकर 'आपका आधार' लिंक पर क्लिक करें। नए पेज पर बायीं ओर
नीचे की तरफ 'अपडेट योर आधार डाटा' पर क्लिक करें। यहां दिखेगा कि आप क्या-क्या जानकारी अपडेट कर सकते हैं। नीचे दी हुई लिंक पर क्लिक करें। फिर खुलने वाले पेज पर " सब्मिट योर अपडेट करेक्शन' क्लिक करें।

◆ दूसरा स्टेप

एंटर योर आधार नंबर में अपना आधार नंबर डालें। टेक्स्ट वेरिफिकेशन में स्पेशल कैरेक्टर डालें और ओटीपी पर क्लिक करें। इसके अगले पेज पर मोबाइल नंबर डालें। नीचे स्पेशल कैरेक्टर टेक्स्ट वाली जगह पर डालें। फिर ओटीपी पर क्लिक करें। आपके मोबाइल पर ओटीपी का मैसेज आएगा। वह आपको निर्धारित स्थान पर बने बॉक्स में डालना है। इसके बाद आप वेबसाइट पर लॉग इन हो जाएंगे।

◆ तीसरा स्टेप

डाटा अपडेट पर क्लिक करने के बाद प्रोसेस्ड पर क्लिक करिए। जरूरी दस्तावेज यहीं अपलोड करने होंगे। कंफर्म पर क्लिक करिए। फिर बीपीओ सर्विस प्रोवाइडर पर क्लिक करिए। वहां पर एक साइड में एजिस और दूसरी ओर कार्विस लिखा होगा। उसमें किसी भी एक को चुनकर सब्मिट करें। अपडेट होने पर कंपलीट का मैसेज मोबाइल पर आएगा। जिसमें आपको यूआरएन नंबर मिलेगा।

◆ चौथी स्टेप

अंत में अपडेट स्टेटस पर आधार नंबर और यूआरएन डालें। इसके पूरा होते ही एक मैसेज नजर आएगा "योर रिक्वेस्ट कंपलीट सक्सेसफुल।' फिर इसे साइन आउट करें। शुरू में जहां डाटा अपडेट स्टेटस लिखा है। उस पर क्लिक करने के साथ ही एक बार फिर आधार नंबर एवं यूआरएन डालकर चैक करें। उसमें लिखा आएगा रिक्वेस्ट पेंडिंग। अब आप इंतजार करिए। कुछ समय बाद मोबाइल पर अपडेट की सूचना आ जाएगी।

શનિવાર, 23 મે, 2015

પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી ફાઈલો એક ક્લિક પર

નવુ સત્ર હવે ચાલુ થશે. પ્રાથમિક શાળાના શિક્ષકો માટે કેટલીક કમ્પ્યુટરાઈઝ ફાઈલો અહી શોધીને એક જ જગ્યા એ મુકેલ છે. જે આપને ઉપયોગી થશે. બધુ માત્ર એક ક્લિક પર. Click here બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરો.

■ એક્સેલ ફાઈલો :-

1. માસિક પત્રક :- click here

2. શિક્ષક હકિકત પત્રક :- click here

3. પિરીયડ સિસ્ટમ ધો. 3 થી 8 :-click here

4. સ્કોલરશીપ દરખાસ્ત :- click here

5. વાર્ષિક પરીક્ષા તારીજ :- click here

6. ધો 8 માટે વાલી ફોર્મ :- click here

7. ધો 6-7-8 રિઝલ્ટ :- click here

8. જી. આર. :- click here

9. પગાર સ્લિપ :- click here

10. ઈનકમ ટેક્સ ફોર્મ નવું :- click here

11. શિક્ષક-વિદ્યાર્થી પ્રોફાઈલ :- click here

■ PDF ફાઈલો :-

1. GCERT ધો 1 થી 8 માસવાર આયોજન :- click here

2. GCERT ધો 1 થી 8 પાઠ્યપુસ્તકો :- click here

3. SCE બુક અને પત્રક A થી F :- click here

4. ગુજરાતી સાહિત્ય ઈ-બુકો :- click here

5. જી.આર. રજીસ્ટર અને એલ.સી. ફોર્મેટ :- click here

6. RTE 2009 વિશે :- click here

7. પ્રાર્થના પોથી :- click here

8. ગણિત વિજ્ઞાન વાર્ષિક પ્રવૃતિઓ :- click here

9. ઉબન્તુ સિસ્ટમ વિશે :- click here

મંગળવાર, 5 મે, 2015

SEB: TET-1 And TET-2 Examination 2015 Notification



State Examination Board Has Declared Official Notification For Teachaer Eligibity Test|TET-1(1 to 5) And TET-2 (6 to 8) Examination 2015 Notification.

TET-1 Notification Details :

Date of Notification Declaration : 04-05-2015
ADvertisemnet will be published in Newspapers : 07-07-2015
Online Registraion Dates : 10-07-2015 to 20-07-2015
Examination Date : 23-08-2015
Timing : 11:00 to 12:30
Qualification : HSC,PTC(D.EI.ED)


TET-2 Notification Details :

Date of Notification Declaration : 04-05-2015
ADvertisemnet will be published in Newspapers : 08-06-2015
Online Registraion Dates : 10-06-2015 to 20-06-2015
Examination Date : 19-07-2015
Timing : 11:00 to 13:00
To Download TET-1 Notification: click here
To Download TET-2 Notification : click here

Gujarat Taluka and District