mukesh

"હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી,પ્રાર્થના કરતાં પણ વધારે જલ્દી ઇશ્વરની નજીક પહોંચી શકાય છે." - સ્વામી વિવેકાનંદ

mukeah

"મારા બ્લૉગમાં આપનું હાર્દિક સ્વાગત છે."

બુધવાર, 24 જૂન, 2026

📢 *PTC (D.El.Ed) પ્રવેશ 2026-27 માટે સુવર્ણ તક!*

 🎓📢 *PTC (D.El.Ed) પ્રવેશ 2026-27 માટે સુવર્ણ તક!*


💥પી. ટી. સી પ્રવેશ માટે ઉંમર મર્યાદા માં થયો ફેરફાર - ૩૦ વર્ષ સુધી અરજી કરી શકે છે ( અમાનત માટે ૩૫ વર્ષ )👍

✅ શું તમે શિક્ષક બનવાનું સપનું જુઓ છો?

✅ PTC (D.El.Ed) પ્રવેશ 2026-27 અંગેની સંપૂર્ણ માહિતી, મહત્વની તારીખો, લાયકાત, મેરિટ પ્રક્રિયા અને ઓનલાઈન અરજી માર્ગદર્શન હવે એક જ જગ્યાએ!


🔥 *ફોર્મ ભરતા પહેલાં આ માહિતી જરૂર વાંચો!*

📌 સંપૂર્ણ માહિતી અહીં જુઓ નીચે ક્લિક કરો 👇👇👇👇

Click here

:



📲 તમારા મિત્રો, પરિવારજનો અને PTC પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડો.

બુધવાર, 28 માર્ચ, 2018

ONLINE QUIZ STD 6 TO 8

ઓનલાઈન કવીઝ રમવા માટે ધોરણ:-૬ થી ૮

જે ધોરણ ગેમ રમવી હોય તેનો કોડ નાખવો.

Standard 8 Science CODE :- 135824
Standard 7 Science CODE :- 089262
Standard 6 Science CODE :- 267703

કવીઝ રમવા માટે અહીં ક્લિક કરો

શનિવાર, 3 માર્ચ, 2018

Sarkari Yojna No Labh Leva Jarury Documents nu list

💥સરકારી વિવિધ યોજના ઓનો*
*લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ ની*
*યાદી જોવો*

◆નોન ક્રિમિલીયર સર્ટીફીકેટ મેળવવા
◆જાતિ નો દાખલો મેળવવા
◆આવક નો દાખલો મેળવવા
◆ડોમેસાઈલ સર્ટીફીકેટ મેળવવા
◆સિનિયર સીટીઝન સર્ટિ
◆ધાર્મિક લઘુમતી નો દાખલો
◆ચારિત્ર્ય નો દાખલો
◆વિધવા સહાય
◆આધારકાર્ડ મેળવવા
◆મા અમૃતમ કાર્ડ
◆વય વંદના યોજના
◆નિરાધાર વૃદ્ધ સહાય મેળવવા
◆અલગ રેશન કાર્ડ કરાવવા
◆નવા રેશન કાર્ડ મેળવવા
◆રેશન કાર્ડ મા નામ દાખલ કરાવવા
◆મા અન્ન પૂર્ણા યોજના
Click here to Read full detail

શુક્રવાર, 28 જુલાઈ, 2017

AADHAR DISE INFORMATION

AADHAR DISE

SSA Child Tracking U-DISE Format 1,2,3 Filling Details And Official Circular For All Gov./Private Schools
SSA is engaged in providing quality education to the children in the State of Gujarat through the primary and upper primary schools run by Government.SSA is Government of India's flagship programme for achievement of Universalization of Elementary Education (UEE) in a time bound manner.In Gujarat, SSA project is implemented by Gujarat Council of Elementary Education, an autonomous society registered under Society Registration Act, 1860 and Bombay Public Trusts Act, 1950.
It focuses and research on existing schools with inadequate teacher strength are provided with additional teachers, while the capacity of existing teachers is being strengthened by extensive training, grants for developing teaching-learning materials and strengthening of the academic support structure at a cluster, block and district level.During four years' successful roll-out of system, the State has built, maintained and updated the database of around 87 Lac students and tracked around 4 Lac students during school transfer every year.The system is designed, developed and rolled out in accordance with instructions received from MHRD, Government of India vide D.O. No.17-1/2011-EE-14 dated 27/08/2012. The Data Capture Format (DCF) was also finalized by MHRD.




બુધવાર, 18 જાન્યુઆરી, 2017

મંગળવાર, 16 ઑગસ્ટ, 2016

Full Form Of Some technical Words

💿 Full Form Of Some technical Words 💿

◆ VIRUS - Vital Information Resource
UnderSeized.
◆ 3G -3rd Generation.
◆ GSM - Global System for Mobile
Communication.
◆ CDMA - Code Divison Multiple
Access.
◆ UMTS - Universal MobileTelecommunication
System.
◆ SIM - Subscriber Identity Module .
◆ AVI = Audio Video Interleave
◆ RTS = Real Time Streaming
◆ SIS = Symbian
OS Installer File
◆ AMR = Adaptive Multi-Rate Codec
◆ JAR = Java Archive
◆ JAD = Java Application Descriptor
◆ 3GPP = 3rd Generation Partnership Project
◆ 3GP = 3rd Generation Project
◆ MP3 = MPEG player lll
◆ MP4 = MPEG-4 video file
◆ AAC = Advanced Audio Coding
◆ GIF= Graphic InterchangeableFormat
◆ JPEG = Joint Photographic Expert Group
◆ BMP = Bitmap
◆ SWF = Shock Wave Flash
◆ WMV = Windows Media Video
◆ WMA = Windows Media Audio
◆ WAV = Waveform Audio
◆ PNG = Portable Network Graphics
◆ DOC =Document (MicrosoftCorporation)
◆ PDF = Portable Document Format
◆ M3G = Mobile 3D Graphics
◆ M4A = MPEG-4 Audio File
◆ NTH = Nokia Theme (series 40)
◆ THM = Themes (Sony Ericsson)
◆ MMF =
Synthetic Music Mobile Application File

💸💸7th Pay Highlights💸💸


💸💸7th Pay Highlights💸💸
😃😃😎😎😃😃

* અમલ 1/1/16 થી.

* ગ્રેડ પે રદ થાય છે.

* છઠ્ઠા પે માં 1/1/16 ના રોજ જે બેઝિક + ગ્રેડ પે હોય તેને 2.57 થી ગુણવો.

* જે ફિગર આવે તેને 7માં પગાર પંચ ના કોઠા માં આપેલા પોતાને લાગુ પડતા બેઝિક અને ગ્રેડપે ના ખાના માં ચેક કરો. જો બરાબર આપની ફિગર આવે તો તે આપનો 1/1/16 ના રોજ બેઝિક પગાર થશે, અને જો તે રકમ ના આપેલ હોય તો તરત તે રકમ થી વધુ રકમ એટલે કે બંચિંગ મુજબ તે પછીના નીચેના ખાનામાં આપેલ રકમ આપનો બેઝિક થશે.

*DA શૂન્ય થશે.

* HRA, Medical અને CLA ના નવા દર હવે પછીના 4 માસમાં નક્કી થશે. નક્કી ના થાય ત્યાં સુધી પ્રવર્તમાન દર ચાલુ રહેશે.

* નવા દર સરકાર જે તારીખે સ્વીકારે તે તારીખે થી અમલ માં આવશે.

* વાર્ષિક ઇંક્રીમેન્ટ 3% રહેશે.

* ઇંક્રીમેન્ટ માટે 1/1 અને 1/7 એમ 2 તારીખો આવશે.

*નોકરીની મૂળ શરૂઆત ની તારીખ 1/1 થી 30/6 હોય તો ઇંક્રીમેન્ટ 1/1 ના રોજ અને 1/7 થી 31/12 હોય તો ઇંક્રીમેન્ટ 1/7ના રોજ આપશે તેવું લાગે છે.

* નવા બેઝિક માં HRA CLA અને Medical ઉમેરવાથી Gross Pay મળશે.

🕯Example of Fixation🕯

1/1/16 ના રોજ બેઝિક 59180 અને ગ્રેડ પે 10000 હોય તો 69180 x 2.57 = 177793 થાય. હવે કોઠામાં 37400-67000 માં 10000 ગ્રેડ પે માં 177793 પછી નો સ્ટેજ 182700 છે. તો 1/1/16 ના રોજ બેઝિક 182700 થાય.

*Official Press Note:-Gujarat Government Declared About 7th Pay Declaration in Today's Cabinet*




TALL TAX MA THI MUKTI BABAT RAJY SARKAR NO LATEST OFFICIAL PARIPATRA.



બુધવાર, 10 ઑગસ્ટ, 2016

Online Badli countdown start : For Online apply ane tamam mahiti mate single link.

Online badli mate Aje 12 vagya thi form bhari sakashe.

Online Transfer mate official website :-

http://dpegujarat.org/

Form bharva ange ni suchanao : Clock here

Online Badli ange ni suchanao : Click here

Form sathe jodva na aadharo :Click here

Dise number jova mate : Click here